Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

બ્રિટનમાં કોરોનાનો ફરી ફૂંફાડો: બીજા દિવસે ૧૦૦૦૦ ઉપર નવા કેસ નોંધાયા: દર ૫૪૦ વ્યક્તિએ એક કોરોના સંક્રમિત

બ્રિટનમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ હોય તેમ ૨૪કલાકમાં ૧૦ હજારથી વધુ નવા કેસ થયા છે.. ૪ઇ મહિના બાદ સતત બીજા દિવસે ૧૦ હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. બ્રિટનમાં હાલમાં દર ૫૪૦  વ્યક્તિએ એક કોરોના સંક્રમિત માલુમ પડે છે.

(11:43 pm IST)