Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

કોરોના મહામારીઃ ઉતરપ્રદેશમાં કાલે ૧૭રર૧ કોરોના ટેસ્ટ કરવામા આવ્યા

લખનૌઃ ઉતરપ્રદેશના મુખ્ય ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ બતાવ્યુ ચિકિત્સા વિભાગ અને ચિકિત્સા શિક્ષા વિભાગએ  કાલે ૧૭૨૨૧ ટેસ્ટ કર્યા છે મુખ્યમંત્રીએ આદેશ  આપ્યો છે કે હવે દરેક જિલામાં ટેસ્ટીંગની વ્યવસ્થા થશે જેથી કોઇ પણ જિલ્લામાં કોઇપણ વ્યકિતને કોઇ અન્ય જનપદમાં જવુ ન પડે.

(12:00 am IST)