Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

મુખ્યમંત્રી દ્વારા હવાઇ નિરીક્ષણ

 અસરગ્રસ્ત વિસ્તારોનો  ઉના-જાફરાબાદ, રાજુલામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સવારે ઉના જાફરાબાદ અને રાજુલાના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારનું હેલીકોપ્ટર દ્વારા હવાઇ નિરીક્ષણ કર્યુ હતું.તે તસ્વીર.

(3:08 pm IST)