Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

બે દિવસ વહેલું આંદામાન નિકોબાર પહોંચ્યું ચોમાસુ

પુણે :દક્ષિણ -પશ્ચિમ ચોમાસાએ દક્ષિણ આંદામાન સાગર,દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર દ્વીપ સમૂહ પર દસ્તક દીધી છે આ 20મીએ પહોંચવાનું હતું પરંતુ બે દિવસ વહેલું અપહોંચ્યું હોવાનું ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે

(12:00 am IST)