Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

૧૫ સીટો ઉપર જીતનો માર્જિન પાંચ ટકાથી પણ ઓછો રહેશે: તો ૩૭ બેઠકો ઉપર જીતનો માર્જિન ૨૦% જેવો રહેશે: ન્યુઝ ફર્સ્ટ

આજે ૧૦૨ બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.
મળતા નિર્દેશો મુજબ ૧૫ સીટો પર જીતનો માર્જિન ૫% થી પણ ઓછો રહેશે.
૧૯ થી વધુ બેઠકો પર જીતનો માર્જિન ૫% થી ૧૦ % રહેવા સંભવ છે.
જ્યારે ૩૭ બેઠકો પર જીતનો માર્જિન ૨૦% થી વધુ રહેવાની શક્યતા છે.

(12:17 am IST)