Gujarati News

Gujarati News

News of Monday, 20th April 2020

કેન્દ્રના આરોગ્ય ખાતાની જાહેરાતમાં નેશનલ લેવલે પ્રથમ વખત સૌરાષ્ટ્રના મોરબી અને જામનગર ચમક્યા.

નવી દિલ્હી : કેન્દ્રીય જોઈન્ટ હેલ્થ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું છે કે ભારતમાં મોરબી અને જામનગર તથા રાજસ્થાનના ડુંગરપુર અને પાલી ઉપરાંત ઉત્તર ગોવા સહિત દેશમાં છ જિલ્લા એવા છે જ્યાં છેલ્લા ૧૪ દિવસમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

(8:15 pm IST)