Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ર૩ મે પછી આ બનાવટી દોસ્તી ફરી તુટી જશે : સપા-બસપાના ગઠબંધન પર પી.એમ. મોદીની ટિપ્પણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારના કોએટા (ઉ.પ.)માં એક રેલી દરમ્યાન સપા-બસપા ગઠબંધનને લઇ કહ્યું છે કે એક દોસ્તી યુપી વિધાનસભા ચૂંટણી સમયે પણ થઇ હતી. ચૂંટણી ખતમ થઇ, દોસ્તી પણ ખતમ થઇ ગઇ. દુશ્મનીમા બદલી ગઇ  મોદીએ કહ્યુ હવે એક દોસ્તી ફરી થઇ છે ર૩ મે ના આ બનાવટી દોસ્તી ફરી તુટી જશે.

 

(11:47 pm IST)
  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST

  • RBIની મોટી સ્પષ્ટતા : વ્યવસાયિક બેંકોમાં 5 દિવસજ કામકાજ થશે તેવા અહેવાલો સદંતર ખોટા : RBIએ સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે આવા કોઈ આદેશ RBIએ નથી બહાર પાડ્યા. access_time 10:51 pm IST