Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

એક વર્ષ માટે એક ઇવીએમ આપો એની મુશ્કેલીઓ બતાવીશઃ સામ પિત્રોડા

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ કહ્યું છે કે જો કોઇ એમને એક વર્ષ માટે એક ઇવીએમ તપાસ માટે ઉપલબ્ધ કરાવી દે તો તે એની સમસ્યા બતાવી આપશે. પિત્રોડાએ કહ્યું ભુલો બતાવવા માટે  ઇવીએમની ડીઝાઇન અને સોફટવેરને સમજવુ જરૂરી છે. એમણે આગળ કહ્યું કે એક એન્જીનીયર હોવાના નાતે તે ઇવીએમથી સંતુષ્ટ નથી.

(12:00 am IST)