Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

રોહિંગ્યાઓની સ્વદેશ વાપસી પર બાંગ્લાદેશ મ્યાંમાર ૩ મેના કરશે બેઠક

બાંગ્લાદેશના વિદશે મંત્રાલયે બતાવ્યુ છે કે રોહિંગ્યાની સ્વદેશ વાપસીને લઇ મ્યાંમારની સાથે ૩ મે ના નેપિતોમા બેઠક થશે વિદેશમંત્રી એ.કે. અબ્દુલ મોમેન એ બતાવ્યૂ છે કે પ્રધાનમંત્રી શેખ હસીના પ્રસ્તાવિત બ્રુનેઇ યાત્રા દરમ્યાન તે આસિયાનના સદસ્યોથી રોહિંગ્યાઓની સ્વદેશ વાપસીમાં મદદ કરવાની અપીલ પણ કરશે.

(8:46 am IST)
  • વિવાદીત મામલે મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ પગલા નથી લેવાયાઃ ચુંટણી અધી.ની કામગીરીથી ચુંટણી પંચ નારાજ ખુલાશો માંગ્યો access_time 4:00 pm IST

  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST