Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ભાજપ સાંસદ સ્વામીએ મોદીને સંબોધી ટ્વીટ કર્યુ

આ વર્ષે દેશને પ્રથમ મહિલા કેબીનેટ સેક્રેટરી મળશેઃ તેના બદલે કોઈ બીજાને બેસાડી ન દેતા

નવી દિલ્હીઃ આ વર્ષે મહિલા વર્ષમાં દેશને પ્રથમ મહિલા કેબીનેટ સચિવ મળવાના છે ત્યારે કોઈ પુરૂષ જુનિયર ઓફિસર આ મહિલા અધિકારીને વળોટીને આવી રહેલ ચૂંટણીના વર્ષમાં કેબીનેટ સચિવ બની ન જાય તે જોવા નરેન્દ્રભાઈને ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ (@swamy39) ટ્વીટ કરીને જણાવ્યુ છે

(12:50 pm IST)