Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

પાકિસ્તાનની નાપાક હરકત યથાવત : વધુ 7 બોટ અને 40 માછીમારોનું અપહરણ

છેલ્લા 10 દિવસમાં 19 બોટ અને 100 જેટલા માછીમારોને ઉપાડી ગયા

પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ બોટ પકડવાનો સિલસિલો ચાલુ જ છે ગઈકાલે છ બોટ અને 35 માછીમારોનું અપહરણ કર્યા બાદ આજરોજ વધુ સાત બોટ અને 40 માછીમારોનું અપહરણ જેમાં પોરબંદરની ત્રણ વેરાવળની 3 ઓખાની એક બોટ મળી કુલ ૬૦ અને ૪૦ માછીમારોનું અપહરણ કર્યાનું જાણવા મળેલ છે ત્યારે છેલ્લા દસ દિવસની અંદર માં ૧૯  નોટ અને 100  જેટલા માછીમારો નો પાકિસ્તાન મરીન સિકયુરિટી એ ભારતીય હદમાં આવી અને અપહરણ કરી ગયા નો જાણવા મળે છે

(12:00 am IST)