Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ઉતરપ્રદેશમાં ઘરલું અને વિદેશી પર્યટકોના પ્રવેશ પર રોક

દેહરાદૂનઃ એપિડેમિક ડિજીજ એકટ ૧૮૯૭ ના અંતર્ગત ઉતરાખંડ એપિડેમિક ડિજીજ કોવિડ-૧૯ રેગ્યુલેશન ર૦ર૦ માં પ્રદત શકિતઓનો  પ્રયોગ કરતા અગ્રિમ આદેશો સુધી ઉતરાખંડમા બધા ઘરેલું અને વિદેશી પર્યટકોના  પ્રવેશ પર લોક લગાવવામા આવી છે.

સચિવ ચિકિત્સા સ્વાસ્થ્થ્ય અને પરિવાર કલ્યાણ નિતેશ ઝા દ્વારા જારી આદેશમાં  કહેવામાં આવ્યું છે કે કોવિડ-૧૯ ના ફેલાવાને રોકવા માટે અનાવશ્યક ભ્રમણ ન કરવા માટે પૂર્વ અનેક અડવાઇઝરી જારી કરવામા આવી છે આને ધ્યાનમાં રાખતા પ્રદેશમા ઘરેલુ  અને વિદેશી પર્યટકોના પ્રવેશને પ્રતિબંધિત કરવાની આવશ્યકતા મહેસુસ થઇ જેથી પ્રદેશમા કોરોનાના સંક્રમણને ફેલાતો રોકી શકાય.

(11:37 pm IST)