Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કુલ કેસો 236 થયા : ભારતમાં કોરોનાએ સ્પીડ પકડી : માત્ર 8 કલાકમાં 1023 ટેસ્ટ : 30 નવા પોઝિટિવ કેસો : સ્તબ્ધ

નવી દિલ્હી : દેશમાં જેમ જેમ મકોરોના વાયરસના ટેસ્ટ વધારવામાં આવી રહ્યાં છે તેમ તેમ કોરોના પોઝિટિવના કેસોએ સ્પીડ પકડી છે

 આજે સવારે 10 વાગ્યે 13486 કેસો તપાસાયા તમથી 206 પોઝિટિવ નીકળ્યા હતા, જયારે 8 કલાક પછી સાંજે 6 સુધીમાં દેશમાં 14514 કેસો ચેક કરાયા તેમાં 1028 કેસો માંથી 30 નવા કોરોના પોઝિટિવ મળી આવતા કુલ આંક 236 થયો છે

(11:17 pm IST)