Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કમલનાથનું રાજીનામુ, ૧૫ મહિનામાં બીજી કોંગી સરકારનું પતન, ભાજપની ભાંગફોડ નીતિ સફળ: નિર્ભયાના ચારેય નરાધમોને ફાંસીના માંચડે લટકાવી દેવાયા, ફાંસી પૂર્વે અનેક ઉધામા કર્યા, રોયા, માફી માગી: ગુજરાતમાં કોરોના પોઝિટિવના વધુ ત્રણ કેસો, રાજકોટ, સુરત પછી અમદાવાદ અને વડોદરામાં પણ કોરોનાના કેસો નોંધાયા,ગુજરાતમાં હવે કુલ પાંચ કેસો થયા: ભારતમાં કોરોનાએ પાંચમો જીવ લીધો ઈટાલીથી આવેલ વૃદ્ધનું જયપુર ખાતે મૃત્યુ ચીનમાં 5.7 તેલનો મહા ભૂકંપ

(1:25 pm IST)