Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ચીનમાં બીજા દિવસે પણ એકેય કેસ નહિઃ ઇટાલીમાં મૃત્યુઆંક ૩૪૦પઃ અમેરિકામાં ર૦૦

નવી દિલ્હી : ચીનમાં સતત બીજા દિવસે કોરોનાનો એકેય કેસ નોંધાયો નથીઃ ઇટાલીમાં ચીનથી વધુ મોત થયાઃ ઇટાલીનો મૃત્યુઆંક ૩૪૦પઃ ચીનનો મૃત્યુઆંક ૩૧૩ર છેઃ અમેરિકામાં મૃત્યુઆંક ર૦૦નો થયો છે ૧૩૬૮૦ દર્દીઓ છેઃ ત્યાં કેસ ઝડપથી વધી રહયા છેઃ વિશ્વમાં ૧૦,૦૦૦ ના મોત થયા છે અને ર૪પ૦૦૦ દર્દીઓ છે

(11:37 am IST)