Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

રાજય સરકારોને નિર્દેશઃ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ઘરથી કામ કરવાનુ કહે

સરકારએ રાજય સરકારોને આદેશ આપ્યો છે કે તે ૬પ વર્ષથી વધારે ઉંમરના લોકો અને ૧૦ વર્ષથી નાના બાળકોને ઘર પર રહેવાનો નિર્દેશ જારી કરે.

સરકારએ રાજય સરકારોને અનુરોધ કર્યો છે કે તે ઇમરજન્સી / જરૃરી સેવાઓમા કામ કરવાવાળાને છોડી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા લાગૂ કરાવે.

(12:00 am IST)