Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

શરજીલ ઇમામને ગુવાહાટી અદાલતમાં રજૂ કરવામાં આવ્યોઃ ચાર દિવસની પોલીસ રીમાન્ડ

દેશદ્રોહના આરોપી જેએનયૂ વિદ્યાર્થી શરજીલ ઇમામને સ્થાનિય અદાલતમાં રજૂ કરવા માટે આજે ગુવાહાટી લાવવામાં આવ્યો. આ અદાલતએ એને ૪ દિવસની પોલીસ રીમાન્ડ પર મોકલી આપ્યો. જયારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ( એબીવીપી) એ ગુવાહાટી રેલ્વે સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યુ  જયાંથી એને લાવવામા આવી રહ્યો હતો.

જામિયા મામલામાં શરજીલ પર હિંસા ભડકાવવાનો આરોપ છે એટલુ જ નહી દિલ્લી પોલીસની ક્રાઇમ બ્રાન્ચએ શરજીલ વિરૂદ્ધ ચાર્જશીટ પણ ાખલ કરી છે. ગુવાહાટી લઇ જતા પહેલા શરજીલને દિલ્લીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો.

(11:14 pm IST)