Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

દિલ્હીના સૌથી ખતરનાક ગણાતા ડોન નાયડુનો ખાત્મો

નવી દિલ્હીઃ  મેરઠના કંકરખેડામાં યુપી પોલીસ ધોળે દિવસે દિલ્હીના સૌથી મોટા ડોન ગણાતા શિવ શકિત નાયડુને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. કંકર ખેડામાં પોલીસને નાયડુનુ લોકેશન મળ્યા બાદ પોલીસ કંકર ખેડા સ્થિત એક મકાનમાં ભરાયેલા નાયડુને પોલીસે ઠાર માર્યો હતો. શિવ-શકિત  નાયડુએ વર્ષ ૨૦૧૪માં રાજ કુંદ્રા પાસેથી ૭ કરોડ રૂપિયા લૂંટયા હતા.

(3:23 pm IST)