Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

સીમલામાં હીમવર્ષાઃ પર્યટકો ઉમટયા

સીમલા અને આસપાસના વિસ્તારોમાં ગઇકાલે બરફ પડયો હતો. જેનો પર્યટકોએ ભરપુર લાભ ઉઠાવ્યો હતો. લાહોલ-સ્પીતિ-ચંબા- કુલ્લુ- કિન્નોરમાં પણ બરફ પડયો છે.(૧.૯)

(3:44 pm IST)