Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

ગુજરાત-મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા ;પાલઘરમાં 3,6 તીવ્રતાનો ભૂકંપ :

ગુજરાતમાં સાત કલાકમાં ભૂકંપના ચાર હળવા આંચકા :બપોરે હિમાચલ પ્રદેશમાં પર ધરતી ધ્રુજી

નવી દિલ્હી :ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા નોંધાયા છે બંને રાજ્યોમાં હળવા ભૂકંપના આચંકા આવતા લોકોમાં ભય ફેલાયો છે રિક્ટર સ્કેલ પર ગુજરાતમાં ભૂકંપની તીવ્રતા 4,1ની નોંધાઈ છે જયારે મહારાષ્ટ્રમાં પલધરમાં ભૂકંપની તીવ્રતા 3,6 ની નોંધાઈ છે પાલઘરમાં અંકકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા

  ગુજરાતમાં છેલ્લા સાય કલાકમાં ભૂકંપના હળવા આંચકા નોંધાયા છે આપહેલા હિમાચલ પરદેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો હિમાચલ પપ્રદેશમાં બપોરે 12,21 કલાકે 3,3 સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

(11:20 pm IST)