Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

પાકિસ્તાન હવે ડાહ્નાં - ડમરૂં બનતુ જાય છે

ખૂંખાર આતંકી હાફિઝ સૈયદને ૧૦ વર્ષની જેલ સજા કે મજા?

૨૦૦૮માં મુંબઈ હુમલામાં તે મોસ્ટ વોન્ટેડ આતંકી ગણાય છે. આ હુમલામાં ૧૦ આતંકીઓએ ૧૬૬ નાગરીકોની જાન લીધી હતી અને સેકડો લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. હાફીઝને અમેરીકા અને યુએનએ આંતરરાષ્ટ્રીય આતંકી તરીકે જાહેર કર્યો છે અને તેને પકડનારને ૧ કરોડ રૂપિયાનું ઈનામ આપવાનું જાહેર કર્યુ છે.

(5:28 pm IST)