Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સુપ્રિમ કોર્ટએ સીબીઆઇ ડાયરેકટર રાકેશ અસ્થાના મામલે તપાસ અધિકારી મનીષ સિન્હાની અરજી રદ કરી

સુપ્રીમ કોર્ટએ સીબીઆઇના સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાના મામલાની  તપાસ કરી રહેલ અધિકારી મનિષકુમાર સિન્હાની એ અરજી રદ કરી હતી જેમા તેમણે પોતાની બદલી વિરૃદ્ધ તાત્કાલીક સુનાવણીની માંગણી કરેલ હતી.  સિન્હાએ કહ્યું હતું કે એમની પાસે ચોંકાવનારી વાતો છે ત્યારે કોર્ટએ કહ્યુ અમારા માટે કોઇ ચોંકાવનારી વાતો નથી.

(11:39 pm IST)