Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

લોખંડી મહિલા ઇન્દીરા ગાંધીને પુષ્પાંજલી

 ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને લોખંડી મહિલા ઇન્દીરા ગાંધીની આજે ૧૦૧મી જન્મજયંતિએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનીયા ગાંધી અને વર્તમાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ઇન્દીરા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

(1:31 pm IST)