Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ભારતીય મૂળની અમેરીકી મહિલા મીનલ પટેલને માનવ તસ્કરી સામે લડવાના ઉત્કૃષ્ટ યોગદાન માટે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત : માઇક પોમ્પેઓ અમેરીકી વિદેશમંત્રી

અમેરીકી વિદેશમંત્રી માઇક પોમ્પેઓ એ  ભારતીય મૂળની અમેેરીકી મહીલા મીનલ પટેલ ડેવિસને હયુસ્ટનમાં માનવ તસ્કરી સામે લડવાના ઉત્કૃષ્ટ યોગદાન માટે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનીત કરવામા આવેલ. હયૂસ્ટનના મેયરની વિશેષ સલાહકાર મીનલ માનવ તસ્કરીમાં શહેરી નેતૃત્વ પર ચર્ચા માટે હાલમાં જ ભારત અને કેનેડાની યાત્રા પર હતા.

 

(12:23 am IST)