Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

જમ્મુ-કાશ્મીરના રામપુરમાં મુઠભેડમાં ૩ આતંકીના મોતઃ ૪ એકે-૪૭ જપ્ત

જમ્મુ-કાશ્મીરના રામપુરમાં એક મુઠભેડમાં સુરક્ષાબળોએ ૩ આતંકીઓને મોતને ઘાટ ઉતાર દીધા. અને ૪ એકે ૪૭ રાઇફલ તેમજ ૪ બેગ જપ્ત કર્યા. આ પહેલા બારામુલ્લામાં પોલીસ કર્મચારીઓ પર ગ્રેનેડ હુમલા કરવાવાળા આતંકીએાને સુરક્ષાબળોએ પુલવાવામાં મોતને ઘાટ ઉતારેલ. હુમલામાં સામીલ એક આતંકીની ધરપકડ કરવામાં આવી હતી.

(12:15 am IST)