Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

દુબઈમાં આવકવેરા વિભાગે 7500 ભારતીયો વિરૂદ્ધ શરૂ કરી તપાસ

 

દુબઈમાં આવકવેરા વિભાગે મોંઘી પ્રોપર્ટી ખરીદનાર 7500 ભારતીયો વિરૂદ્ધ તપાસ શરૂ કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસે દુબઈ લેન્ડ ડેવલપમેન્ટના અહેવાલથી જણાવ્યુ કે, વર્ષના શરુઆતના 3 મહિનામાં ઓછામાં ઓછા 1,387 ભારતીયોએ દુબઈમાં 6006 કરોડ રૂપિયા કર્યુ છે. ત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે, રોકાણના ફંટનો સોર્સ શું છે.

(10:25 pm IST)