Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

10 વર્ષના અર્શદીપને લંડનમાં મળ્યો ‘ફોટોગ્રાફર ઓફ ધ યર’ અવોર્ડ

જાલંધરના અર્શદીપ સિંહેયંગ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ યર 2018 (એશિયા)' અવોર્ડ મેળવી સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યુ છે. મંગળવારે લંડનના નેચરલ હિસ્ટટ્રી મ્યુઝિયમમાં અર્શદીને એવોર્ડ જુનિય કેટેગરીમાં ફોટોપાઈપ આઉલ્સ' માટે આપવામાં આવ્યો છે

 અત્રે ઉલ્લેખનીય છે કે અવોર્ડ ખૂબ પ્રતિષ્ઠિત અને સૌથી મોટો વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી એવોર્ડ છે.

(10:24 pm IST)