Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગેરકાયદે બમ બનાવવાનું ઘર બની ગયું છે પશ્ચિમ બંગાળ : આંતકીયોની ધરપકડ પર રાજયપાલ જગદીશ ધનખડની પ્રતિક્રિયા

મુર્શિદાબાદમાં આતંકી સંગઠન અલ-કાયદાના આતંકીઓની ધરપકડ પર પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીશ ધનખડએ કહ્યું કે રાજય ગેરકાયદે બમ બનાવવાનું ઘર બની ગયું છે જેમાં લોકતંત્રને અસ્થિર કરવાની ક્ષમતા છે. એમણે કહ્યું મમતા બેનરજી રાજનીતિક કાર્યોમાં વ્યસ્ત છે. કાનૂન વ્યવસ્થાની ગિરાવટ માટે પોલીસના લોકો જવાબદારોથી નથી બચી શકતા.

(10:18 pm IST)