Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

રાજકોટમાં સાંજે વધુ 49 સહિત આજે કુલ 97 કેસ નો આંકડો 5025 થયો : આજે 149 દર્દીઓ સાજા થયા

રાજકોટ: શહેરમાં આજે સાંજે વધુ 49 અને બપોરે 48 રિપોર્ટ પોઝિટિવ આવતા આજે કુલ 97 કેસ નોંધાતા કુલ કેસ 5025 થયા છે. આજે 149 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. તેમ મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર યાદીમાં જણાવાયુ છે.

 

(6:32 pm IST)