Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સફળતાનો ફકત એક જ મૂળમંત્ર છે, સાચી દિશામાં મહેનત, બે સમયની રોટી માટે મજબૂર હતો ખેડૂત, મગજમાં આવ્‍યો એક આઇડિયા અને કમાઇ રહ્યો છે લાખો

સફળતાનો ફકત એકજ મૂળમંત્ર છે સાચી દિશામાં મહેનત ભારત કૃષિ પ્રધાન દેશ છે એક મોટી વસ્‍તી ગામડાઓમાં રહે છે યુવા ખેતી છોડી નોકરી-ચાકરી મજુરી કરવા શહેરોમાં ભાગ છે ખેતીનો ઉપયોગ કરે તો સારૂં કમાઇ શકે છે.

ચાઇબાસાના ખૂંટપાની બ્‍લોકના રાંગામાટી ગામના ખેડૂત આનું ઉદાહરણ છે તે બે સમયની રોટી માટે પરેશાન હતો આજે એણે પોતાના ખેતરમાં લાખો રૂપિયાના પોપૈયા ઉગાડયા છે. પપૈયાના ૮૦૦ છોડ લગાવ્‍યા છે આના પર, ૮-૧૦ લાખ રૂપિયાના ફળ લાગે છે. લોકડાઉનમાં બેરોજગારી સમસ્‍યા બની ગઇ છે. આજે એના ખેતરમાં પ૦ ટન પપૈયાની ઉપજ છે.

(12:19 am IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સાજા દર્દીઓની સંખ્યા નવા પોઝિટિવ કેસ કરતા વધુ : 24 કલાકમાં 95,373 રિકવર થયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં 92,788 નવા કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 53,05,475 થયો :10,13,907 એક્ટિવ કેસ : વધુ 95,373 દર્દીઓ સ્વસ્થ થતા 42,05,217 રીકવર થયા : વધુ 1221 લોકોમ, સાથે મૃત્યુઆંક 85,625 થયો access_time 1:04 am IST

  • કોવિડ-૧૯ ની 'બળાત્કાર' પીડિતા દર્દીએ કેરળની હોસ્પીટલમાં કર્યો આપઘાતનો પ્રયાસ : કોવિડ-૧૯ ની રેપ પીડિતા દર્દીએ અહીની સરકારી મેડીકલ કોલેજ હોસ્પીટલમાં કથીત રીતે આપઘાતનો પ્રયાસ કર્યો છેઃ ૧૯ વર્ષની આ પીડિતા ઉપર માસના પ્રારંભે એમ્બ્યુલન્સ ડ્રાઇવરે કથીત રીતે રેપ કર્યો હતોઃ આઇસોલેશન વોર્ડમાં પંખાથી લટકીને રેપ પીડિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો પણ સુરક્ષા કર્મીએ તેને બચાવી લીધી હતી. access_time 3:31 pm IST

  • રાજકોટ : ગોડલ રોડ પર ના આંબેડકરનગરમાં બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો : બે લોકોને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલે લઈ જવાયા : પોલીસે સ્થળ પર પહોચીને સ્થિતિ થાળે પાળી : વિસ્તારમાં પોલીસ દ્વારા કડક પેટ્રોલીંગ access_time 12:03 am IST