Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

શિક્ષકની હત્યા માટે ૧ર વર્ષના આરોપી બાળકને પૈસા આપવામાં આવ્યા હતાઃ મુંબઇ પોલીસ

               એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પોતાના ટયુશનના શિક્ષકને મારનાર આરોપી મુંબઇના ૧ર વર્ષીય બાળકએ દાવો કર્યો છે કે શિક્ષકને મારવાના  અવેજમા તેને રૂ. ૧૦૦૦ આપવામાં આવ્યા હતા.

         અધિકારીએ કહ્યું એવું લાગે છે કે બાળકની ધમકી આપવામા આવી હતી કે શિક્ષકને નહી મારે  તો એને મારી નાખવામા આવશે.

(11:24 pm IST)