Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રાજસ્થાનમાં રૂ. ૪.૭૭ કરોડની નકલી નોટ અને નકલી પિસ્તોલ સાથે ર શખ્સની ધરપકડ

         રાજસ્થાન પોલીસએ જયપુરમાં બુધવારના રૂ. ૪.૭૭ કરોડની નકલી નોટો સાથે ર લોકોની ધરપકડ કરી છે. અને તેમની પાસેથી પિસ્તોલ, નકલી સીલ અને મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

         પોલીસએ બતાવ્યુ કે આ બંન્ને લોકો નકલી નોટોની સપ્લાઇ કરવાના આરોપમાં આ પહેલા પણ પકડાઇ ચુકયા છે અને હાલમાં જામીન પર હતા.

(10:29 pm IST)