Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

મધ્યપ્રદેશના એક પરિવારના બધા રપ સભ્યોના હાથ અને પગમા ૧૦ થી વધારે આંગળીઓ

     બૈતૂલ(મધ્યપ્રદેશ) માં એક પરિવારના બધા રપ સભ્યોના હાથ-પગમાં ૧૦ વધારે આંગળીઓ છે. પરિવારના એક સભ્યએ કહ્યું હાથમાં ૧ર અને પગમાં ૧૪ આંગળીઓ છે. જેને કારણે મને નોકરી ન મળી ગ્રામ પંચાયત તરફથી કોઇ મદદ મળતી નથી.

     પોલીડેકટાઇલથી પીડિત લોકો અતિરિકત આંગળીઓ સાથે પેદા થાય છે. સ્કૂલના વિદ્યાર્થીઓ મારા બાળકોને હેરાન કરતા હતા.

(12:18 am IST)