Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

વીરાના, બંધ દરવાજા સહિત ઘણી હોરર ફિલ્મોના નિર્ર્દેશક શ્યામ રામસેનુ નિધન

     વીરાના, બંધ દરવાજા અને પુરાની હવેલી સહીત ઘણી હોરર ફિલ્મમોના નિર્દેશક અને ૭ રામસે બ્રધર્સમાંથી એક શ્યામ રામસે (૬૭) નુ બુધવારના મુંબઇમાં નિમોનિયાના ઇલાજ દરમ્યાન મૃત્યુ થયુ છે.

     શ્યામ રામસે ટીવી સીરીઝ  'જી હોરર શો' માટે પણ જાણીતા હતા. ''કોઇ હૈ'' (ર૦૧૭) રામસે બ્રધર્સ દ્વારા બનાવવામાં આવેલ છેલ્લી ફિલ્મ હતી.

(12:13 am IST)