Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભારતની પ્રથમ મહિલા આઇએએસ અધિકારી અન્ના રાજમ મલહોત્રાનું અવસાન

આઝાદ ભારતની પ્રથમ મહિલા આઇએએસ અધિકારી અન્ના રાજમ મલ્‍હોત્રા ૯૧ વર્ષીયનું અવસાન થયુ છે. કેરળમાં જન્‍મેલ અન્ના સિવિલ સર્વિસમાં ૧૯પ૧ માં જોડાયેલ અને એમને મદ્રાસ કેડર આપવામા આવેલ. સાત મુખ્‍યમંત્રી અને રાજીવગાંધી સાથે કામ કરી ચુકેલી અન્નાના લગ્ન આર.બી.આઇ. ગવર્નર ૧૯૮પ-૧૯૯૦ માં આર. એન. મલ્‍હોત્રા સાથે થયેલ હતા.

(12:00 am IST)