Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

આતંકીઓને લાખો રૂપિયા ટ્રાન્સફર કરનાર ઝડપાયો

જમ્મુઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીના તુર્ક ગેટથી એક હવાલા એજન્ટની ધરપકડ કરવામાં આવી છે, જે લશ્કર અને અલ બદર જેવા આતંકવાદી સંગઠનોને હવાલા દ્વારા પૈસા પૂરા પાડતો હતો. મોહમ્મદ યાસીન નામના હવાલા ઓપરેટરે કાશ્મીરના એક આતંકવાદીને 10 લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા, જેનો ઉપયોગ પાછળથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હતો.

 

(5:42 pm IST)