Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

જાણો તેવા કલાકાર વિશે જેમણે સ્ક્રીન પર ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવી

કૃષ્ણની ભૂમિકાની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલાં નજરોની સામે જે ચહેરો આવે છે એ છે બી.આર.ચોપડાની મહાભારત સિરિયલમાં કૃષ્ણની ભૂમિકા ભજવનારા નીતિશ ભારદ્વાજની

ટીવી સિરિયલ કે ફિલ્મોમાં કૃષ્ણની ભૂમિકા ભજવનારા ઘણાં કલાકારો છે. જોકે, કૃષ્ણની ભૂમિકાની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલાં નજરોની સામે જે ચહેરો આવે છે એ છે બી.આર.ચોપડાની મહાભારત સિરિયલમાં કૃષ્ણની ભૂમિકા ભજવનારા નીતિશ ભારદ્વાજની. જેમણે મહાભારતમાં પોતાના અદભુત અભિનયથી સ્ક્રિન પર કૃષ્ણના પાત્રને એકદમ વાસ્તવિક અને જીવંત બનાવી દીધું. જોકે, એ સિવાય પણ ઘણાં અભિનેતાઓ છે જેમણે સ્ક્રિન પર ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકાઓ ભજવી છે. ત્યારે એક નજર કરીએ તમારા લાડલા ઓન સ્ક્રીન કૃષ્ણા પર...

1. નીતિશ ભારદ્વાજ-

1998માં

(12:23 pm IST)