Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

ભારે વરસાદને કારણે પીએમ મોદી કેરળમાં હવાઈ નિરીક્ષણ કરી ન શકયાઃ હેલીકોપ્ટર પાછુ ફર્યુ

નવી દિલ્હીઃ કેરળમાં એકધારો વરસાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર તારાજીની જાતમાહિતી લેવા કેરળ ગયા છેઃ તેઓ આજે સવારે હવાઈ નિરીક્ષણ કરવાના હતા પરંતુ ભારે વરસાદને કારણે તેમનું હેલીકોપ્ટર પાછુ ફર્યુ હતું

(12:00 am IST)