Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

અફઘાનિસ્તાનમાં કાબૂલ વિશ્વવિદ્યાલયની બહાર બોંબ ઘડાકાથી ૮ લોકોના મોત અને ૩૩ ઘાયલ

     અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં એક મોટા વિશ્વવિદ્યાલયની પાસે શુક્રવારના એક બોંબ ધડાકો થવાથી ૮ લોકોના મોત થયા છે.  અને ૩૩ લોકો ઘાયલ થયાછે.

     રીપોર્ટ મુજબ ધડાકો એ સમયે થયો જયારે મોટી સંખ્યામાં પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની બહાર ઇન્તજાર કરી રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળની નજીકથી બીજો બોંધ નિશ્ક્રિય કર્યો છે. હાલમાં કોઇએ હુમલાની જવાબદારી લીધી નથી.

(11:10 pm IST)