Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

કાર ઉત્પાદક કંપની ફોર્ડ એ કિંમતમાં વધારો કર્યો

ન્યુ દિલ્હી: 1998 ની સાલથી ભારતમાં પ્રવેશેલી વિશ્વ વિખ્યાત ફોર્ડ કંપનીએ કિંમતમાં એકથી ત્રણ ટકા જેટલો વધારો કર્યો છે. આ માટે આપવામાં આવેલ કારણ મુજબ રો મટીરીઅલ જેવા કે સ્ટીલ,એલ્યુમિનિયમ,સહિતની વસ્તુઓની કિંમતમાં થયેલા વધારાને કારણે કિંમતમાં એકથી ત્રણ ટકા જેટલો વધારો કરવાની ફરજ પડી છે.

(11:29 am IST)