Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

યુવાઓ સાથે અન્યાય મંજુર નહીઃ ઉતરપ્રદેશ શિક્ષક ભરતી ગોટાળા પ્રકરણઃ પ્રિયંકા ગાંધીની સટાસટી

જે યુવાઓએ મહેનત કરી પરીક્ષા આપી જે વર્ષ આખુ મહેનત કરી ફળ મળવાનો ઇન્તજાર કરી રહ્યા હતા એમને ન્યાય જોઇએ આવડા મોટા ગોટાળામાં સરકાર ઢાંક પીછોડાના જુડમા છે કારણ આમા સતા પક્ષથી જોડાયેલ લોકોના નામ શામેલ છે યુવાઓ સાથે અન્યાય મંજુર નહી.

(11:14 pm IST)