Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

કોરોના મહામારીઃ મિજોરમમાં કોરોનાના નવ કેસ નવા નોંધાયા

મિજોરમમાં કોરોનાના ૯ નવા કેસ નોંધાયા છે રાજયમા પોઝીટીવ કેસોની કુલ સંખ્‍યા ૧૩૦ થઇ ગઇ છે. જો ૧૨૯ સક્રિય કેસ છે. અને ૧ ડીસ્‍ચાર્જ થયેલ છે.

(12:00 am IST)