Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

ભારતીય રેલવેએ ચીનને આપ્યો મોટો ઝટકોઃ ૪૭૧ કરોડનો કોન્ટ્રાકટ કર્યો રદ

લદાખની ગલવાન ઘાટીમા હિંસક અથડામણ પછી ભારત હવે સબક શીખવાડવામા લાગ્યુ છે. આવામા દેશમા ઘણા સંગઠનોએ ચીની સામાનનો બહિષ્કાર કવાની માંગણી પણ કરી છે આ વચ્ચે મોટો ફેંસલો લેતાભારતીય રેલવેના ડેડિકેટેડ ફ્રાઇડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લિમીટેડએ ચીન સાથેનો પોતાનો કોન્ટ્રાકટ રદ કર્યો છે આ પ્રોજેકટ કાનપુર અને દીનદયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશનના સેકશન વચ્ચે ૪૧૭ કીમીમાં સિગ્નલિંગ અને ટેલિકમ્યુનિકેશનનુ કામ થવાનુ હતુ આ કામ ૪૭૧ કરોડ રૂપિયાનુ છે.

(12:00 am IST)