Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

ઓપરેશન ચાલુ ; મસ્જિદમાં આતંકીઓ ઘુસી ગયા : જમ્મુ કાશ્મીરના અવંતીપોરા તથા સોપોરમાં 2 આતંકી ઠાર : કેટલાક નાશી છૂટ્યા

નવી દિલ્હી : સુરક્ષાદળો અબને આતંકીઓ વચ્ચે મુઠભેડ ચાલુ છે આજે બપોરે અથડામણમાં 1ને ઢેર કરી દેવાયેલ બીજાને મોડેથી ઠાર કર્યો હતો સોપોર અને આવ્ન્તિપોરામાંથી બીજા આતંકીઓ નાશી છૂટ્યા હતા,

બપોર પછી કાશ્મીરના પામ્પોર્ણ મીંજ ગાવની મસ્જિદમાં બે આતંકીઓ છુપાયા છે તેને ઘેરી લેવાયા છે સર્ચ ઓપરેશન ચાલુ છે

 કાશ્મીરના પોલીસ વડા દિલબાગસિંઘે  2 આતંકીઓ ઠાર મરાયાનું જાહેર કરેલ; છે બંને સ્થળે ઇન્ટરનેટ બંધ કરી દેવાયેલ છે સોપોરમાં આ મહિનામાં આતંકીઓ સાથે આ પાંચમી અથડામણ છે

(12:00 am IST)