Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ઉત્તરપ્રદેશમાં ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માતઃ 15ના મોત:10થી વધુ લોકોને ઇજા

 

ઉત્તરપ્રદેશના સંભલમાં મોટી રોડ દુર્ઘટના બની હતી. જેમાં 15 લોકોનાં મોત થયા હતા. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાટ્રકચાલકે કાબૂ ગુમાવતા રોડ અકસ્માત સર્જાયો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતની ઘટનાઓમાં સૌથી વધુ અકસ્માત ટ્રકચાલક દ્વારા થતા હોવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવા કાળમુખા ટ્રકના નિર્દોષ લોકો ભોગ બને છે.

(10:16 pm IST)