Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

જાપાનમાં નરેન્દ્રભાઈનું ઉમળકાભર્યું સ્વાગત: મોદી મોદીના નારા લાગ્યા

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જાપાન પહોંચી ગયા છે. તેઓ જાપાનના હિરોશિમા શહેરમાં જી-૭ સમિટમાં ભાગ લેવા માટે આવ્યા છે. જાપાન પહોંચેલા પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી ભારતીય લોકોને પણ મળ્યા. મોદી મોદી ના નારા લાગ્યા

(9:53 pm IST)