Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

દિલ્હી સરકારના તમામ મંત્રીઓ LGને મળવા માટે લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલય પહોંચ્યા

નવી દિલ્હી : દિલ્હી સરકારના તમામ મંત્રીઓ LGને મળવા માટે લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલય પહોંચ્યા છે. સચિવાલયનું કહેવું છે કે મંત્રી એપોઇન્ટમેન્ટ લીધા વગર આવ્યા છે. એપોઇન્ટમેન્ટ લેવામાં આવી ન હતી.

(8:20 pm IST)