Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ભારતીય મહિલા હોકી ટીમ પહેલી ટેસ્‍ટ ર-૪થી હારી

ઓસ્‍ટ્રેલીયા પ્રવાસ

નવી દિલ્‍હીઃ ઓસ્‍ટ્રેલિયાના પ્રવાસે અ ગયેલી ભારતની મહિલા હોકી ટીમ ગઈ કાલે એડીલેડમાં ઓસ્‍ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્‍ટમાં ૨-૪થી પરાજિત થઈ હતી.

ભારત વતી સંગીતાકુમારી અને શર્મિલાદેવીએ ગોલ કર્યો હતો. ઓસ્‍ટ્રેલિયાનો વિમેન્‍સ હોકીમાં ત્રીજો અને ભારતનો આઠમો રેન્‍ક છે.

(4:21 pm IST)