Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ વડાપાઉં ખાધા

મુંબઇ,તા. ૧૯ : ભારતમાં અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ બુધવારે કહ્યું કે મુંબઈ પ્રવાસ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી એકનાથ શિંદે દ્વારા પીરસવામાં આવેલ વડાપાઉં તેમને ખૂબ જ ભાવ્‍યું. મીડિયા સાથે વાત કરતા ગાર્સેટીએ કહ્યું કે, ‘હે ભગવાન, અહીં મળતું વડાપાઉં અન્‍ય જગ્‍યાએથી ખૂબ જ સારું છે, આ વડાપાઉં મને મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રીએ પોતે મને પીરસ્‍યું છે.'

(11:45 am IST)