Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો :છઠ્ઠી આઈપીએલ સદી ફટકારી :ક્રિસ ગેઈલના રેકોર્ડની કરી બરાબરી

વિરાટ કોહલીએ 63 બોલમાં 100 રન બનાવ્યા:12 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી

મુંબઈ :વિરાટ કોહલીએ આજે 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેણે 12 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. ભુવનેશ્વનરની ઓવરમાં તે ફિલિપ્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે આઈપીએલ કરિયરની છઠ્ઠી સેન્ચુરી ફટકારી હતી. આ સાથે તેણે ક્રિસ ગેઈલની સૌથી વધારે સેન્ચુરીનો રેકોર્ડની પણ બરાબરી કરી છે.વિરાટ કોહલીએ આજે 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેણે 12 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. ભુવનેશ્વનરની ઓવરમાં તે ફિલિપ્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે આઈપીએલ કરિયરની છઠ્ઠી સેન્ચુરી ફટકારી હતી. આ સાથે તેણે ક્રિસ ગેઈલની સૌથી વધારે સેન્ચુરીનો રેકોર્ડની પણ બરાબરી કરી છે.

આઈપીએલમાં વિરાટ કોહલીએ 50 ફિફટી અને 6 સેન્ચુરી ફટકારી છે.
બેંગ્લોર માટે 7500 રનથી વધારે રન બનાવનાર પહેલો ખેલાડી બન્યો છે.
તેણે આઈપીએલ 2023માં 500થી વધારે રન પૂરા કર્યા.
રન ચેઝ કરતી વખતે સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો.
ટી20માં સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો.
IPLમાં 18મી મેના રોજ વિરાટ કોહલીઃ
53* (29) vs CSK, 2013
27 (29) vs CSK, 2014
113 (50) vs KXIP, 2016
100 (63) vs SRH, 2023
IPLમાં ટીમ માટે સૌથી વધુ સદી
6 – RCB માટે વિરાટ કોહલી
5 – RCB માટે ક્રિસ ગેલ
5 – RR માટે જોસ બટલર

 

(11:54 pm IST)